નમસ્કાર મિત્રો ,મારી આ સાઈટ દ્વારા માધ્યમિક અને ઉ .મા .શિક્ષણ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ ને ઉપયોગી થવાનો મારો નમ્ર પ્રયાસ આપ સૌને ગમશેજ એની મને ખાતરી છે ...
"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે ----------

મોબાઈલ

નોકિયા મોબાઈલ માં વપરાતા સિક્રેટ કોડ નો ઉપયોગ કરો 

1-  *# 43 # =કોલ વેઈટીંગ  ચેક કરવા માટે 

2-  *# 7328748263373738 # સિક્યુરીટી કોડ સેટ કરવા 

3-  *# 61 # કોલ ડાઈવર્ટ ઓન નો રિપ્લે ચેક કરવા માટે 

4-  *# 06#  IMEI નંબર ચેક કરવા માટે 

5-  *# 7780#  સેટિંગ રીસ્ટોર કરવા માટે 

6-  *# 92702689# મોબાઈલ વોરંટી અને સામાન્ય માહિતી ચેક કરવા માટે 

7-  *# 0000# અથવા *# 9999# સોફ્ટવેર અને મોબાઈલ નું વર્ઝન જોવા માટે 

8-  *# 746025625#  સીમ કલોક અલાઉડ સ્ટેટસ જોવા માટે 

9-  *# 2820#  બ્લુ ટ્રુથ ડીવાઈસ અડ્રેસ 

10-  *#62#  કોલ ડાઇવર્ટ ઇફ અનરીચેબલ ચેક કરવા માટે 

એક મોબાઈલ માંથી બીજા મોબાઈલ માં બેલેન્સ ટ્રાન્સફર કેવી રીતે થાય તે જાણવા માટે અહી ક્લિક કરો